હિના ખાનના બોલ્ડ તસવીરો એ ઈન્ટરનેટ ઉપર મચાવી છે ધમાલ જુઓ વાયરલ ફોટા
હિના ખાનના બોલ્ડ તસવીરો એ ઈન્ટરનેટ ઉપર મચાવી છે ધમાલ જુઓ વાયરલ ફોટા
હિના ખાનના બોલ્ડ તસવીરો એ ઈન્ટરનેટ ઉપર મચાવી છે ધમાલ જુઓ વાયરલ ફોટા
નાના પડદા થી લઈને બોલીવુડ સુધીની સફર નક્કી કરતી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે એના ખાન હંમેશા સોશિયલ મિડીયા પર પોતાના સ્ટાઈલિસ્ટ અને બોલ્ડ ફોટા ને શેર કરે છે
તેની વચ્ચે હિના ખાનના અમુક ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે જેમાં એન્જોય કરતી જોવા મળી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી હિના ખાન અત્યારના દિવસોમાં પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ ની સાથે માલદીવ રજાઓ પસાર કરી રહી છે તે દરમિયાન તેમણે ફોટોશૂટ કરાવ્યું છે તે ફોટામાં તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી રહ્યા છે.
હીનાખાન આ ફોટામાં બ્લુ કલરની monokini જોવા મળી છે તેમની monokini નો કલર સમુદ્રને અને આકાશ બંનેને મળી રહ્યો છે હિના ખાનના આ ફોટાઓ મેં તેમના ફેન્સ એ ખૂબ જ પસંદ કર્યા છે તે ફોટોઝને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકોએ લાઈક કરી છે.
આ ફોટાને instagram ઉપર શેર કરી એક્ટ્રેસ હિના ખાને એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

જણાવી દઈએ તો હિના ખાને પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત એકતા કપૂર ના ફેમસ શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ કરી હતી જેમાં તેમણે અક્ષરા મહેશ્વરી નો રોલ કર્યો હતો ત્યાર બાદ તેમણે અનેક ટીવી શોમાં કામ કર્યું છે
ત્યાં જ તેમણે વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ “હેકડ” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું આ ફિલ્મ ને ઑટી ટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.
Comments
Post a Comment