આ ગોદમાં બાળકને લઈને વરઘોરામાં ચાલી રહી હતી મહિલા,તો લોકોએ કર્યું એવું કે…
આ ફોટો આપણને ઘણું શીખવી જાય છે ઘણા લોકો હસવા લાગે તો અમુક મદદ પણ કરે
માથા ઉપર લાઈટ અને ગોદમાં બાળકને લઈને વરઘોરામાં ચાલી રહી હતી મહિલા,તો લોકોએ કર્યું એવું કે…
આ ઘટના જોઈ ને બધા જોવા લાગ્યા અરે…..
દરેક માતા પોતાના બાળકને વધારે પ્રેમ કરતી હોય છે.ભલે તે બાળક નાનું હોય કે મોટું પરંતુ તેના પ્રેમમાં કોઈ જ ફરક પડતો નથી.જયારે બાળક નાનું હોય છે
ત્યારે તેની સંભાળ પણ સારી એવી રાખતી જોવા મળતી હોય છે.હમેશા તે પોતાના બાળકને ખુશ જોવા માંગતી હોય છે.જ્યારે બાળક નાનું હોય છે,ત્યારે તે સંપૂર્ણપણે માતા પર આધારિત હોય છે.
તમે પણ ઘણીવાર જોયું હશે કે જયારે બાળકો નાના હોય ત્યારે ઘણી માં પોતાના બાળકને સાથે કામ કરવા કે મજુરી કરવા જતા હોય છે ત્યાં સાથે લઇ જાય છે.દરેક વ્યક્તિ જાણે છે કે
બાળકની સંભાળ રાખવી એ ઘણું મુશ્કેલ કાર્ય છે.કામ કરવું અને સાથે સાથે બાળકોની સાંભળ પણ રાખવું એ એ સરળ કાર્ય નથી.એ તો ખાલી માં જ કરી શકે છે.
જેમાં વરરાજા ઘોડી પર બેઠા છે આવી સ્થિતિમાં એક મહિલા તેના માથા પર લાઈટ લઈ રહી છે.આ મહિલાના ખભા પર એક થેલી પણ લટકતી જોવા મળી રહી છે.
જેમાં એક બાળક છે.આ મહિલા શોભાયાત્રામાં પોતાનું કામ કરી રહી છે.તે સાથે તે માટે રહેલી લાઈટ અને બાળક બંનેનો ભાર સહન કરીને ચાલી રહી છે.
આ ફોટોને શેર કરતાં હર્ષ ગોયેન્કાએ એવું પણ લખ્યું છે,કેટલીકવાર હું ખૂબ સખત મહેનત કરું છું. પછી મેં આ ફોટો જોયો.હું આ માતા ને સલામ કરું છું.માતાના પ્રેમ અને
મહેનતની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.હર્ષ ગોએન્કાની આ પોસ્ટને 19 હજારથી વધુ લાઈક્સ અને અઢી હજારથી વધુ રીટ્વીટ મળ્યાં છે.
સામાન્ય લોકોની સાથે બોલીવુડની અભિનેત્રી સિમી ગરેવાલ પણ આ તસવીર પર પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી.લોકો માતાની મહેનત સાથે બાળકની સાંભળ રાખવાની આ કોશિસ લોકો ખુબ જ પ્રસંદ કરી રહ્યા છે.
Comments
Post a Comment