દાંત ની આજુબાજુ જમા થયેલો આ પીળો પદાર્થ પોલાણ અને મોઢાના રોગો ને આપે છે જન્મ આવી રીતે કરો સાફ
દાંત ની આજુબાજુ જમા થયેલો આ પીળો પદાર્થ પોલાણ અને મોઢાના રોગો ને આપે છે જન્મ આવી રીતે કરો સાફ
આજકાલના સમયમાં અનિયંત્રિત જીવનશૈલીના લીધે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે માત્ર સ્વાસ્થ્ય નહીં પરંતુ આપણા દાંત ઉપર પણ તેનો પ્રભાવ જોવા મળે છે
વર્તમાન સમયમાં વધારે લોકોને દાન સાથે જોડાયેલી કોઈને કોઈ સમસ્યા જરૂરથી હોય છે દરેક ઉંમરના લોકોને દાંતની સમસ્યા જોવા મળે છે બેક્ટેરિયાના સંપર્કમાં આવવાના લીધે દાંતો સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે જેમાં પ્લાક પણ આવે છે.
દાંત ની આજુબાજુ પીડા અથવા ભૂરા રંગનો પદાર્થ જમા થાય છે તેને કેટલાક પ્લાક કહે છે આપણે જ્યારે સવારના સમયમાં બ્રશ કરીએ છીએ અને ત્યાર બાદ પૂરા દિવસ
જે ખાતા હોઈએ છીએ તેનાથી દાંતોની વચ્ચે ભોજન નાના-નાના કણ જમા થાય છે જેનાથી બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે આ બેક્ટેરિયા એક ગટ પદાર્થ છોડવા લાગે છે
જેની plank કહે છે પ્લાક દાંતોની ધીરે ધીરે કમજોર કરવા લાગે છે અને મોટા સંબંધિત અનેક રોગો જન્મ થવા લાગે છે.
આજે તમને આ લેખના માધ્યમથી દાંત પર જમા થયેલા પ્લાક કયા કયા રીતથી સાફ કરી શકાય અને દાંતને સંબંધિત રોગોથી કેવી રીતે બચી શકાય તેના વિશે જાણકારી આપીશું.
જો તમે તમારા દાંતને સાફ અને સ્વસ્થ બનાવી રાખવા માંગો છો તો તેના માટે દરરોજ બ્રશ કરવું જરૂરી છે તમારે દરરોજ બે વખત બ્રશ કરવું જોઈએ સવારે અને રાત્રે સૂતા પહેલાં તમે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે
બરસ મુલાયમ હોવું જોઈએ કારણ કે જો હોય તો તેનાથી તમારા પેઢા છોલાઈ જાય છે અને તમે દિવસમાં કંઈક ખાવ છો તો ત્યારબાદ કોગળા જરૂરથી કરવા જોઈએ.
બેકિંગ સોડા અને મીઠાથી પ્લાક કાઢો
જો તમારા દાંતો પર જમા થયેલી પીડી પદાર્થ એટલે કે પ્લાક દૂર કરવા માંગો છો તો તેના માટે તમારે બેકિંગ સોડા અને મીઠાનો પ્રયોગ કરી શકો છો તે ખૂબ જ ખાસ ઘરેલૂ રીત છે તેના માટે તમારે અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી મીઠું લેવાનું તેમાં ૮ થી ૧૦ ટપકા સરસોનું તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેને પોતાના દાંત પર હલકા હાથે થી બ્રશ કરવો દાંતોના
પાછળના ભાગમાં સારી રીતે સફાઈ જરૂરથી કરવી જો તમે દિવસમાં ત્રણ વખત આવા બ્રશ કરો છો તો તેનાથી ખૂબ જ જલ્દી દાંત સાફ થઈ જશે અને પીળાશ થી છુટકારો મળશે.
હંમેશા જોવું છે કે ઘણા લોકોને એવી આદત હોય છે કે જમ્યા પછી તરત જ દાંત સાફ કરવા લાગે છે તે સમજે છે કે દાંત સ્વસ્થ રહેશે પરંતુ એવું બિલકુલ નથી
જમ્યા પછી ૩૦ થી ૪૦ મિનીટ પછી દાંત સાફ કરવા જોઈએ જો તમે પણ જમ્યા પછી તરત જ દાંત સાફ કરો છો તો તેનાથી તમારા દાંત કમજોર થઈ શકે છે.
દાંત ની જ નહિ જીભ ની પણ સફાઇ કરવી જોઇએ
દાંતની સાથે-સાથે જીભ ની પણ સફાઇ કરવી જોઇએ જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે જીભને પણ સારી રીતે સાફ કરવી જોઈએ જીભ સાફ કરવા માટે બજારમાં ગણી ચીજો મળે છે તેનો ઉપયોગ કરી તમારી જીભ સાફ કરી શકો છો જીભ પર બેક્ટેરિયા હોય છે તેથી જીભ સાફ કર્યા પછી સારી રીતે કોગડા જરૂર કરવા.
દાંતોને flows કરવું છે જરૂરી
આપણી બ્રશ કરીએ છીએ ત્યારે જ્યાં સુધી બ્રશપહોંચે છે ત્યાં દાંત સાફ થાય છે પરંતુ દાંતોની વચ્ચે ફસાયેલો અનાજ પણ નથી નીકળતો તેવી સ્થિતિમાં દાંતને બ્રશ કરવું આવશ્યક છે તેના માટે એક દોરો લઈ શકો
છો અને દાંતોની વચ્ચે ઠીક પ્રકારથી દોરડાની મદદથી સફાઈ કરો flaws કરવાથી દાંત અને મસુડો તે ભાગમાં બેક્ટેરિયા, ખાદ્ય કણ ની સફાઈ થઈ જાય છે જ્યાં toothbrush નથી પહોંચી શકતું. flows કર્યા પછી તમે સારી રીતે કોગળા કરી લેવા.
Comments
Post a Comment