જાનવી ના આ લુક ઉપર લોકોએ કર્યા ગંધા કૉમેન્ટ્સ કહ્યું કે પેન્ટ પહેરવાનું ભુલી ગઈ છે
જાનવી ના આ લુક ઉપર લોકોએ કર્યા ગંધા કૉમેન્ટ્સ કહ્યું કે પેન્ટ પહેરવાનું ભુલી ગઈ છે
બોલિવૂડ સ્ટાર હંમેશા પોતાના કપડા ને લઈને ફેન્સ ના નિશાના ઉપર આવે છે ક્યારેક બોલીવુડ સ્ટાર્સ ની ફેશન સ્ટાઇલ ફેન્સ ને ખૂબ જ આકર્ષિત કરે છે તો ક્યારેક ઉંધુ થાય છે ફિલ્મ સ્ટારને મજાક પણ થવું પડે છે.
બોલિવૂડની એક્ટ્રેસ જાનવી કપૂરની સાથે પણ કંઈક આવું જ થયું છે.
દિવંગત અને દિગ્ગજ અદાકાર શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર વર્ષ 2018માં ફિલ્મ ધડક” થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા ઈશાન ખટ્ટર હતા જાનવી કપૂર ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યું કર્યા પહેલા એક સ્ટાર kid ના લીધે ચર્ચામાં બની રહેતી હતી.
એક વખત જાનવી કપૂર નો જિમ લુક ખૂબ જ વાયરલ થયો હતો તે દરમિયાન તેણે ટીશર્ટ અને ખૂબ જ નાનું શોટ્સ પહેર્યું હતું સોશિયલ મીડિયા ઉપર વાઈરલ જાનવી ના અનેક જિમ લુક ને જોઈને કહી શકાય છે કે
તેમને લેંગીસ થી વધારે શોર્ટ્સ પસંદ છે જ્યારે જાનવી એક વખત નાની લેન્સનો વર્કઆઉટ્સ શોટસ માં સ્પોટ કર્યું અને તે પહેર્યું તે તેમના માટે ગળાનો ફાંસો બની ગયું હતું.
જાનવી કપૂર જ્યારે જિમ શોર્ટ્સ માં પહોંચી ત્યારે તે ખૂબ જ નાના કપડા હતા અને તેમની ઉપર તેમની ટીશર્ટ પહેરી હતી તે ટીશર્ટ એ તેના શોર્ટ્સ ને કવર કર્યું હતું
અને તેમાં જ્યારે તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે લોકોને લાગ્યું કે અભિનેત્રી ટી-શર્ટ પહેરે છે અને નીચે કંઈ નથી પહેર્યું તેમણે pink t shirt ની સાથે બ્લેક કલરની શોર્ટ્સ પહેરી હતી.
જાનવી નો આ ફોટો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ જ કોમેન્ટ કર્યા એક યુઝર્સે કોમેન્ટમાં કહ્યું કે બહેન કંઈક પહેરી તો લેતી,ત્યાં જ બીજા એ લખ્યું કે પેન્ટ પહેરવાનું ભુલી ગઈ છે ,
અને કોઈકે લખ્યું કે શોર્ટ ખરીદવાના પૈસા નથી ,બીજા એક અને યુઝર્સે લખ્યુ કે આટલા પૈસા હોવા છતાં પણ કપડા ની ઉણપ ત્યાં જ એક ડિઝાસ્ટર જણાવે છે કે આ ફૅશન નથી.
ત્યાં એક વસાની કપૂર પોતાના આ લુકને લઈને ખૂબ જ મજા થઈ હતી સફેદ કલરના ટોપ માં જાનવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી પરંતુ મજાક કરવાવાળા અહીં પણ છોડી નહિ ટોપ ની પુરી લેંથ થી શોર્ટ્સ કવર કર્યું હતું પરંતુ તેમનો ડ્રેસ તેમને
એક વખત ફરી દગો આપી દીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા ફોટા તેમાં ખૂબ જ ખરાબ કોમેન્ટ આવ્યા હતા પરંતુ તે દરમિયાન તેમના બચાવમાં તેમના મોટાભાઈ અભિનેતા અર્જુન કપૂર હતા અને તેમણે ફેન્સને જવાબ આપ્યો હતો.
વર્કફ્રન્ટ ની વાત કરીએ તો વર્ષ 2018માં “ધડક” થી ડેબ્યૂ કરતી જાનવી કપૂર ગુંજન સક્સેના અને રહી જેવી ફિલ્મમાં કામ કર્યું છે તેમની ફિલ્મ લોહી હમણાં રિલીઝ થઈ છે તે ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા જોવા મળી રહ્યા છે તેમની આગામી ફિલ્મ દોસ્તાના 2 છે.
Comments
Post a Comment