કપલ હવામાં ઉડતા બનાવ્યા સંબંધો, જવું પડ્યું હોસ્પિટલ
કપલ હવામાં ઉડતા બનાવ્યા સંબંધો, જવું પડ્યું હોસ્પિટલ
પેરા સુટ પહેરી અને અનેક હરકતો બતાવવાની વાતો સામે આવી છે પરંતુ એક એવી આશ્ચર્ય કરી દેતી વાત સામે આવી છે જ્યારે એક કપલ આકાશમાં સંબંધ બનાવવા લાગ્યો પરંતુ એ બન્ને માટે ભારે પડ્યો બંનેની જવું પડ્યું હોસ્પિટલ.
દ સન ડોટ ઉકે ના એક રિપોર્ટ પ્રમાણે આ બધું ત્યારે થયું જ્યારે કપલ સ્કાય ડાઇવિંગ કરી રહ્યું હતું કે પોતે ખુલાસો કર્યો છે કે જ્યારે તેમનો પેરાશૂટ ના ખુંલ્યો ત્યારે તેમની સાથે આ ઘટના થઈ અને તેમને હોસ્પિટલ જવું પડ્યું .
રિપોર્ટ પ્રમાણે બ્રિટન સ્થિત ટીએલસી ના એક ટોક શોમાં વાત કરતા વિલિયમ અને લેસ્લી એ આ પૂરી વાત જણાવી તેમણે કહ્યું કે અમે એક વર્ષથી વધારે સમયથી સાથે રહીએ છીએ અમે ઉચ્ચ જોખમ વાળા ગેમ માં ભાગ લેવાનો નિર્ણય કર્યો.
વિલિયમ એ કહ્યું કે તે લેસ્લી ને પ્રેમ કરે છે અને તે પણ મને પ્રેમ કરે છે જ્યારે બંને આ સ્કાય ડાઇવિંગ માં ભાગ લેવાનો નિર્ણય કર્યો ત્યારે વિમાનમાં એકબીજાને કિસ કરી અને પેરાશૂટ ની સાથે બંને બહાર કૂદી પડ્યા.
ત્યારબાદ બંને વિચાર્યું કે હવે કાંઈ અઘરું નથી અને સંબંધ બનાવવા માટે બંને વિચારવા લાગ્યા મીડ એયર માં સંબંધ બનાવવો ખુબ જ મુશ્કેલ લાગી શકે છે પરંતુ લેસલી ને વિશ્વાસ હતો કે તેને કોઇ સમસ્યા નહીં થાય.
લેસ્લી જણાવ્યું કે અમે બંને એ બેગી શોર્ટ્સ પહેર્યા હતા તેથી મને લાગ્યું કે અમે કોઈપણ સમસ્યા વગર જોડાઈ શકે શોક તેમણે
કહ્યું કે અમે એક હદ સુધી સાચા હતા પરંતુ થોડીકવાર પછી અમારી વાત ખોટી સાબિત થઇ અને અમારા પ્રેમ એ ખોટો નિર્ણય લીધો.
એ જાણીને કે અમે મેદાનની ખૂબ જ નજીક હતા વિલિયમ એ પેરાશૂટ ને દૂર કર્યું પરંતુ તેનું પેરાશુટ ખૂલ્યું
નહીં અને અમે બંને જોરથી જમીન ઉપર પડ્યા લેસ્લી ને તે સમયે યાદ છે કે જ્યારે મેં તેમને પહેલી વખત જમીન ઉપર જોયા ત્યારે મને લાગ્યું કે હવે તે મરી ચૂક્યા છે.
બંને ખરાબ હાલતમાં જમીન ઉપર પડ્યા અને તેમની વાક્યો વિલિયમ નું નાક ના હાડકુ તૂટી ગયું અને કમર માં પણ વાગ્યું જેમતેમ બંને ને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે વિલિયમ ના નાક ઉપર ગંભીર ઈજા થઈ છે બાકી બીજે ક્યાંય નથી લાગ્યું.
અત્યારે બંનેની સ્થિતિ સારી છે બન્ને થોડાક સમય આરામ કરવો પડ્યો આ ટોક શો માં વાત કરતા વિલિયમ અને લેસ્લી એ પુરા વાક્યમાં કહ્યું કે કેવી રીતે તેમને વાગ્યા પછી દિવસો પસાર કર્યા.
Comments
Post a Comment