શું થાય છે જયારે મહિલાના શરીર માંથી નીકળી જાય છે ગર્ભાશય, મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ વાંચવું

શું થાય છે જયારે મહિલાના શરીર માંથી નીકળી જાય છે ગર્ભાશય, મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ વાંચવું





મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ જ ફેમસ થઈ ગયો છે, તેનું કારણ એ છે કે અહીં ચાર હજારથી પણ વધારે મહિલાઓએ પોતાની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી હતી.





25 થી 30 વર્ષની નાની ઉંમરમાં જ દેશ ની ત્રણ ટકા મહિલાઓ પોતાના ગર્ભાશયની કોથળી કઢાવી નાખે છે. મહારાષ્ટ્રમાં આંકડો 36 ટકાને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ બાબતમાં કડક પગલાં લીધા હતા. તો ચાલો જાણીએ યુટ્રસ એટલેકે (ગર્ભની કોથળી) કઢાવી નાખવાથી શરીર પર શું અસર થાય છે?









આ એક સામાન્ય સર્જરી નથી આચરીને એક મેજર સર્જરી માનવામાં આવે છે જે ખાસ હાલતમાં જ કઢાવવામાં આવે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે એ નક્કી થાય છે





કે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી કે પછી દવા લઈને તેને સારી કરવી. ઘણી વખત આ ઘાટ ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોવાથી તે કેન્સરનું કારણ પણ બની શકે છે.









ફાઈબ્રાઇડ – આ પ્રકારના દર્દીની અંદર ગર્ભાશયની આજુબાજુ ગાંઠો થવા લાગે છે. જેને પિરિયડ દરમિયાન લોહીનો સ્ત્રાવ થાય છે. અને દુખાવો પણ ખૂબ જ થાય છે.





આ પ્રકારની સમસ્યામાં વારંવાર ટોઇલેટ જવું પડતું હોય છે. જો તેનું કદ વધી જાય તો ઓપરેશન કરાવવુ એ જ એકમાત્ર રસ્તો રહે છે.





એન્ડોમેટ્રિઓસીસ – જ્યારે ગર્ભાશયની આજુબાજુની લાઇનિંગ વધારે પ્રમાણમાં ફેલાઈ જવાથી તે ઓવરી, ફેલોપિયન ટ્યુબ અને અને બીજા અંગો પર અસર પડે છે. આ પરિસ્થિતિને આપણે એન્ડોમેટ્રિઓસીસ કહીએ છીએ. આ પ્રકારના રોગ વાળા દર્દી ની રોબોટિક હિસ્ટરેક્ટોમી કરવામાં આવે છે.





તથા તેની ગર્ભાશય દૂર કરવામાં આવે છે.કેન્સર યુટ્રસ, સર્વિક્સ, ઓવરી અને કેન્સર થવા પર અને ગાંઠો થવા પર જે આગળ જતા ગાંઠો પર કેન્સર થાય છે.

Comments

Popular posts from this blog

Nature Inspired Umbrellas

Steve McQueen’s Malibu House

The Innovative 30° Ruler