સાથે જીવવા મરવાના વચન પૂરા કર્યા દંપતીએ પત્ની ની અર્થી ઉઠાવે તે પહેલાં પતિએ પ્રાણ ત્યાગ્યા
સાથે જીવવા મરવાના વચન પૂરા કર્યા દંપતીએ પત્ની ની અર્થી ઉઠાવે તે પહેલાં પતિએ પ્રાણ ત્યાગ્યા
પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પ્રેમ કર્યો હોય છે જ્યારે બંને ના લગ્ન થાય છે ત્યારે તે સાથે જીવવા-મરવાના વચન લેતા હોય છે અમુક લોકો માટે તે માત્ર કહેવાની વાત છે
પરંતુ ઝારખંડના પલમુ માં એક કપલને સાથે જીવવા-મરવાના વચન સાચો સાબિત થયો છે ત્યાં પહેલા પત્ની નું દેહાંત થઈ ગયુ પત્નીના મૃત્યુ પતી થી સહન થયું નહિ અને તેમાં તેમણે પોતાના પ્રાણ ત્યાગ્યા.
આ પૂરી વાત પલામુ જિલ્લાના મેદી ની નગર શહેરની છતરપુર વિસ્તારની છે ત્યાં ના કારોબારી વિશ્વનાથ ગુપ્તા ની પત્ની લીલાવતી દેવી ૬૨ વર્ષની ગયા સોમવારે તેમનું નિધન થઈ ગયું હતું
તે ઘણા સમયથી બીમાર હતા તેમના મૃત્યુની સાથે જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો દરેક અંતિમ સંસ્કાર ની તૈયારી કરવામાં વ્યસ્ત હતા તેની વચ્ચે લીલાવતી ના પતિ વિશ્વનાથ ગુપ્તા ની તબિયત અચાનક બગડી તેવામાં પરિવારજનોએ અંતિમ સંસ્કાર થોડીવાર બંધ રાખ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા.
હોસ્પિટલ જતાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું કદાચ પત્નીના મૃત્યુ ના દુઃખ સહન કરી શકે નહીં તેથી હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ ગયું આ રીતે પત્ની ની અર્થી ઘરેથી જાય
તે પહેલાં પતિએ પોતાના પ્રાણ ત્યાગ્યા જ્યારે બંનેની અર્થી એકસાથે ગઈ તો લોકો પ્રેમ અને બલિદાનની વાતો કરવા લાગ્યા પરિવારજનોએ બંનેના અંતિમ સંસ્કાર પણ એક સાથે કર્યા.
વૃદ્ધ દંપતીના ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે તે જણાવે છે કે વિશ્વનાથ અને લીલાવતી આપસમાં ખુબ જ પ્રેમ કરતા હતા વૃદ્ધાવસ્થામાં પણ તેમનો પ્રેમ ખૂબ જ હતો
તેમના પ્રેમનો અંદાજો તમે આ વાતથી લગાવી શકો છો કે તે એકબીજા વગર ભોજન પણ કરતા ન હતા પછી ભલે તેમને કલાક સુધી રાહ જોવી પડે પરિવારજનોએ બન્નેનાં અંતીમ સંસ્કાર છતરપુર ના મંદેયા નદી તટ ઉપર કર્યા છે.
આ દંપતીને એક સાથે જતા જોઈ દરેક ની આંખો માં આંસુ આવી ગયા અને તેમના પ્રેમની વાતો થવા લાગી લોકો તેમના પ્રેમ ની મિશાલ આપવા લાગ્યા તો ઘણાએ કહ્યું કે કાશ અમે પણ આવો જીવનસાથી મળે
આ કપલ દરેક લોકો માટે મિસાલ છે જે કહેતા હતા કે લગ્નના અમુક વર્ષો પછી પ્રેમપૂર્ણ થઇ જાય છે તેવું નથી જો તમારી ઈચ્છા હોય તો મળતા સમય સુધી પણ તમે એકબીજાને પ્રેમ કરી શકો છો.
Comments
Post a Comment