લગ્ન પછી પરિણીત સ્ત્રીઓ કેમ કુંવારા છોકરાના પ્રેમમાં પડે છે?? આ રહ્યું રસપ્રદ કારણ.
લગ્ન પછી પરિણીત સ્ત્રીઓ કેમ કુંવારા છોકરાના પ્રેમમાં પડે છે?? આ રહ્યું રસપ્રદ કારણ.
વિવાહિત જીવનને ચલાવવા માટે પત્નિ – પતિ વચ્ચે વિશ્વાસ અને પ્રેમ હોવો ખુબ જ જરૂરી છે.
જયારે બન્ને વચ્ચે કોઈ કારણને લીધે કડવાહટ કે ઝધડો વધવા લાગે તો આ સ્થિતિ પતિ-પત્નિ નાં સંબંધમાં ધારક બનવા લાગે છે.એવા સમયે વિવાહિત જીવનમાં કોઈ ત્રીજા વ્યકિત ની એન્ટ્રી થઈ જાતિ હોય છે.
શારીરિક સંબંધ સિવાય ધણી બાબત એવી છે કે પુરુષો તો આરામથી શેર કરી લેતાં હોય છે પરંતુ મહિલા શેર કરવામાં શરમ અનુભવતી હોય છે.
1: ઉમર મેચ ન થવી. :
કોઈ પણ મહિલાનાં લગ્ન સમાન ઉંમરની વ્યકિત સાથે ન થવા મોટી સમસ્યા છે. મહિલાના નાની ઉંમરે યુવક સાથે કે વધારે પડતી ઉંમરનાં યુવક સાથે લગ્ન થયા હોય પણ આ બન્ને સ્થિતિ માં વધારે ચિંતીત મહિલાને જ રહેવું પડે છે.જેથી મહિલા બીજા પુરુષ તરફ આકર્ષાયા લાગે છે.

2 . પૈસાની ઈચ્છા ::
પૈસાની વધારે પડતી ચાહમાં મહિલા કોઈ ધનવાન પુરુષ તરફ આકર્ષાયા લાગે છે.પોતાના પતિ દ્વારા તેની ઈચ્છાઓ પૂરી ન થવા પર, મહિલા કોઈ અન્ય ધનવાન પુરુષ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે.

3 . શારિરીક સંબધમાં અસંતુષ્ટ :::

ધણીવાર મહિલાને પોતાનાં પતિ સાથેનાં યૌન સંબંધથીસંતુષ્ટિ મળતી નથી. આ વાત ને તે દિલ ખોલીને પતિને કહી પણ શકતી નથી.
આ કારણને લીધે પણ તે અન્ય પુરુષ સાથે જોડાઈ જાય છે..
Comments
Post a Comment