અજીબ પ્રથા આ ગામ ની નવી દુલ્હનને વર્ષમાં પાંચ દિવસ રહેવું પડે છે નીવસ્ત્ર જાણો કેમ
અજીબ પ્રથા આ ગામ ની નવી દુલ્હનને વર્ષમાં પાંચ દિવસ રહેવું પડે છે નીવસ્ત્ર જાણો કેમ
ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે અહીં દરેક રાજ્ય શહેર અને ગામમાં ભિન્ન ભિન્ન જાતિ અને ધર્મના લોકો જોવા મળે છે તે દરેક પોતાની અલગ પરંપરાઓ અને રીતિ રિવાજ હોય છે
તેમાંથી અમુક સંબંધો અંધવિશ્વાસમાં હોય છે ત્યાં જ અમુક પ્રથાઓ કેટલી અજીબ હોય છે કે આપણને વિશ્વાસ નથી આવતો હવે હિમાચલ પ્રદેશના મણિકરણ ઘાટીના પીણી ગામના આ અનોખો રિવાજ ને જુઓ.
વર્ષમાં પાંચ દિવસ કપડાં નથી પહેરતી મહિલાઓ
તેને ગામમાં એક ખૂબ જ અજીબ પરંપરા છે ત્યાં મહિલાઓ વર્ષમાં પાંચ દિવસ કપડાં પહેરતી નથી એટલું જ નહીં આ પાંચ દિવસે તેને પતિ જોડે વાત કરવાની અને
હસવાની પણ પરવાનગી નથી હોતી મહિલાઓ આ પરંપરા શ્રાવણ મહિનામાં કરે છે આ મહિનામાં પાંચ દિવસ તે નીવસ્ત્ર રહે છે.
પરંપરા ના નિભાવે તો થાય છે અશુભ ઘટના
માન્યતા છે કે જો કોઇ મહિલા આ પરંપરાને નિભાવી નહીં તો તેના ઘરે અશોકજી થાય છે સમાચાર સાંભળવા મળે છે બસ આ જ કારણથી પુર ગામ આજે
પણ આ પરંપરા કરે છે અત્યારના સમયની સાથે તેમાં અમુક બદલાયા છે જેમ કે પહેલાંના જમાનામાં મહિલાઓ શરીર ઉપર કપડાં પહેરતી નતી પરંતુ હવે પાંચ દિવસ કપડાની બદલે ઉન થી બનાવેલા પહાડી કપડાં પહેરે છે તેની પટ્ટો પણ કહેવામાં આવે છે.
આ માન્યતાઓ પાછળ એક કહાની છે કહેવામાં આવે છે કે વર્ષો પહેલા આ ગામમાં એક રાક્ષસ હતો જે સુંદર કપડાં પહેરતી મહિલાને ઉઠાવીને લઈ જતો હતો આ રાક્ષસનો અંત લાહુઆ દેવતાએ કર્યો હતો માન્યતા છે
કે આ દેવતા આજે પણ આ ગામમાં આવે છે અને બુરાઈઓ નો અંત કરે છે બસ આ ઘટના પછી અહીં દિવસ ચાલુ થઇ ગયો છે અને મહિલાઓ શ્રાવણ મહિનામાં શરીર ઉપર કપડાં પહેરવાનું મૂકી દીધું.
ગોળ પીણી ગામમાં લોકો ઓગસ્ટ મહિનામાં આવતા ભાદરવા સંક્રાંતિ ને કાળુ મહિનો પણ કહે છે જ્યાં મહિલાઓ આ મહિનામાં પાંચ દિવસ કપડાં પહેરતી નથી અને કોઈ પણ પ્રકારનો ઉત્સવ પણ નથી
ઉજવતી તેમની હસવાની પણ અનુમતિ નથી હોતી તે દરમિયાન પતિને પણ સલાહ આપે છે કે તે પત્નીથી દૂર રહે આવું ન કરવાથી તેમના ઘરમાં તબાહી આવી શકે છે.
Comments
Post a Comment