સાઉથના હીરો નાગાર્જુન ની વહુ છે સુંદર અને બોલ્ડ, પૂરું સાઉથ છે તેનું દીવાનું જુઓ ફોટો

સાઉથના હીરો નાગાર્જુન ની વહુ છે સુંદર અને બોલ્ડ, પૂરું સાઉથ છે તેનું દીવાનું જુઓ ફોટો





તમે દરેક લોકો સાઉથના સુપરસ્ટાર નાગા અર્જુન ને જાણતા હશો તેમનું પૂરું નામ akkineni nagarjuna છે નાગાર્જુન એક ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા પણ છે તેમનો જન્મ 29 ઓગસ્ટ ૧૯૫૯ના મદ્રાસમાં થયું હતું





તમને જણાવી દઈએ તો નાગાર્જુન સાઉથ માં પોતાના એક બ્રાન્ડ છે અને તેમને લાખો લોકો પસંદ કરે છે તેમના ચાહકો પણ દુનિયામાં ઘણા છે પૂરા ભારતમાં રજનીકાંત ની જેમ પણ દિવાના તેમની ફિલ્મોને જોવા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે નાગાઅરજુન ઘણી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે





જેની ફિલ્મમાં મુખ્ય શિવા અને વિક્કિ દાદા છે આ બંને ફિલ્મો એ ખૂબ જ ધમાલ મચાવી ને રાખી હતી દરેક બાજુ એક જ નામ દરેકના મોઢા ઉપર હતું સાઉથના નાગાર્જુન અને આ બંને પ્રભાવશાળી ફિલ્મોના લીધે તેમનું નામ પણ famous થઈ ગયું હતું તમે જણાવી દઈએ તો નાગાર્જુન ના પુત્ર અક્કીનેની નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે. અભિતા ચેતન્ય ને પણ પોતાના પિતાની જેમ હેન્ડસમ અને સ્માર્ટ છે





અને તેમની પત્ની પણ ખૂબ જ બોલ્ડ અને સુંદર છે ચૈતન્ય ની પત્ની નું નામ સામંથા રૂટ પ્રભુ છે જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે આજે તમને આ લેખના માધ્યમથી સામંથા રૂટ પ્રભુના વિશે જાણકારી આપીશું જે દેખાવમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ છે.





તમને જણાવી દઈએ તો સામંથા તેલુગુ અને તમિલ ફિલ્મોની અભિનેત્રી અને મોડલ છે સામંથા નો જન્મ ૩૦ એપ્રિલે 1987ના ચેન્નઈમાં તમિલનાડુમાં ભારતમાં થયો હતો





સામાન થાય એ પોતાની સ્કૂલનો અભ્યાસ holy angels એંગ્લો-ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કુલ chennai થી કોમર્સ માં ડિગ્રી લીધી છે તેમના અભ્યાસ ની વાત કરીએ તો તે કોલેજમાં પોતાના સમયમાં સૌથી ઇન્ટેલિજન્ટ છોકરીઓમાંથી એક હતી અને તેમના સમયની એક તેજ છોકરી બનાવવાની ઇચ્છા રાખતી હતી.





તમને જણાવીએ તો તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ યે માયા ચેસવા થીં કરી હતી. ત્યારબાદ તેમણે ખૂબ જ ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો જેના માટે સામંથા રૂટ પ્રભુને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર દક્ષિણ પ્રાપ્ત કર્યો છે તેલુગુ સિનેમા માં ખૂબ જ હિત અને સુપરહિટ ફિલ્મો આપી છે





જેના માટે તેમને સર્વશ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ તમિલ અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કરતી બીજી અભિનેત્રી બને છે તેમના પિતાનું નામ જોસેફ પ્રભુ છે અને તેમની માતાનું નામ નિમિત્તે છે તેમનો એક ભાઈ પણ છે જેનું નામ જોનાથન પ્રભુ છે





તેમણે નાગાર્જુન ના પુત્ર નાગા ચૈતન્ય ની સાથે 6 ઓક્ટોબર 2017 માં લગ્ન કર્યા છે અત્યારે તેમના લગ્નની વધારે સમય થયો નથી અને તેમનું જીવન પ્રેમભર્યા સંબંધો ની સાથે આગળ વધી રહ્યું છે અને તે વ્યવહારિક જીવન નો પુરો આનંદ લઇ રહી છે.





તમને જણાવી દઈએ તો તે અભિનેત્રી સાથે અનેક બ્રાન્ડ અને વગેરે ઉત્પાદકો માટે પણ પ્રમુખ સેલિબ્રિટી એન્ડોસર પણ છે કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે ઇન્સ્ટાગ્રામ પ પોતાના ફોટા ને શેર કરતી રહે છે





તે જેટલી સોશિયલ મીડિયા ઉપર એક નજર આવે છે તેટલી એક્ટિવ તેમના ફોલોવર્સ છે તેમના followers પણ તેમના ફોટા ની રાહ જોવે છે અને તેમના દરેક ફોટાને લાઇક કરે છે.

Comments

Popular posts from this blog

Sub-Zero Face Mask Movie Replica

Nature Inspired Umbrellas

What Are The Best Luxury Car Lease Deals Right Now?