જેકલીન ફર્નાન્ડીઝ એ બોલ્ડ ફોટોમાં બતાવ્યું ખાસ નિશાન લોકો બોલ્યા સલમાન ભાઈ નું દિલ
જેકલીન ફર્નાન્ડીઝ એ બોલ્ડ ફોટોમાં બતાવ્યું ખાસ નિશાન લોકો બોલ્યા સલમાન ભાઈ નું દિલ
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાના ચાહકો સાથે જોડાઇ રહેવા માટે અવાર નવાર વિચાર પોસ્ટ કરતી રહે છે
ત્યાં જ હમણાં જ જેકલીને પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેના લીધે ખૂબ જ ચર્ચામાં રહી છે આ પોસ્ટમાં જેકલીને પોતાનો એક બોલ્ડ ફોટો શેર કરતા ખાસ નિશાન ચાહકો ને બતાવ્યું છે
આ નિશાન જોઈને જેકલીનના ફોલોવર્સ આશ્ચર્ય થઇ ગયા છે અને અનેક કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
જેકલીન ફર્નાન્ડીઝ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં માત્ર વ્હાઈટ રંગની બ્રા લેટ પહેરી છે
અને ક્લઓજેન્ટ માં નજરે આવી છે મિરર સેલ્ફી લઈ રહી છે તે ફોટામાં જેકલીન ના ખભા ઉપર એક દિલ ના આકાર નું લાલ નિશાન છે
જો તમને પણ આ માર્ક જોઈને આશ્ચર્ય થઈ ગયા હોય તો જણાવી દઈએ તો તે કોઈ ટેટુ નહીં પરંતુ કંપિંગ થેરાપી નું નિશાન છે આ થેરાપી સ્કીન ગ્લોઈંગ બનાવવા માટે કરવામાં આવે છે.
તેના આ ફોટા ઉપર ચાહકોની ખૂબ પ્રતિક્રિયા મળી રહી છે કોઈએ પૂછ્યું કે આ નિશાન શેનું છે તો કોઈએ કહ્યું કે એ ” સલમાન ભાઈ નું દિલ”
છે ચાહકોની મળતી દિલચસ્પી ના લીધે જેકલીન નો આ ફોટો ઈન્ટરનેટ ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
Comments
Post a Comment